રામપુર, 20 એપ્રિલ
ઝુનૂન અને મહેનતથી દરેક કામ પાર પાડી શકાય છે. એવા જ એક ઝુનૂની છે 65 વર્ષીય હરિ વિષ્ણુ ગુપ્તા, જેમણે 30 મહિનામાં આખી સુંદર કાંડ રામ નામથી લખી નાંખી છે. તેમણે દરેક શબ્દમાં અને અંકમાં રામ નામનો પ્રયોગ કર્યો છે. રામ નામથી શરૂ થતી હનુમાન ચાલીસા પણ તેમણે લખી છે. હવે તેઓ રામચરિત માનસ લખવા જઈ રહ્યાં છે.
રેલ્વેમાંથી રિટાયર્ડ થયા બાદ રામપુર બાગ નિવાસી વિષ્ણુએ ઘરે બેસી રહેવાની જગ્યાએ કંઈક નવું કરવાનો વિચાર કર્યો હતો. તેમણે મોટાભાઈ સીતારામ પાસેથી પ્રેરણા મેળવી અને સર્જનશક્તિમાં જોડાઈ ગયાં.
તેમણે પહેલાં હનુમાન ચાલીસા લખી હતી અને બાદમાં 173 પાના પર સુંદર કાંડ લખ્યું હતું. તેમણે કોઈ પણ શબ્દે કે અંક પર રામનુ નામ દેખાય તેવી રીતે સુંદર કાંડ કથ લખી છે. તેમણે બાલકાંડથી રામચરિત માનસ લખવાની શરૂઆત પણ કરી દીધી છે, જે ત્રણ વર્ષની અંદર પૂરી થશે. તેઓ આ લખાણ માટે ચાર કલરની પેનનો ઉપયોગ કરે છે. તેઓએ જણાવ્યું હતું કે, તેઓ પોતાના લખાણને હસ્તલિખિત ગ્રંથોને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સામેલ કરશે અને રામચરિત માનસને કોઈ સંગ્રહાલયને સોંપશે.

http://www.facebook.com/permalink.php?story_fbid=154612118043731&id=150388575132752&ref=notif¬if_t=like
ReplyDelete